Archive

Archive for May 2nd, 2009

વાટ તો હું જોઈ હતી

May 2nd, 2009

વાટ તો હું જોઈ હતી

સવાર જો થઈ
કોયલ સૂરંાઈ થઈ ગઈ

થતા ના હું નિંડૅડ મા,
આખિ રાત રાહ જોતા તમારી,
સાંભાડત હવા ના સ્પર્શ,
મારા દિલ ની પણ સવાર થઈ ગઈ

ખયાલ મા જો હતા હું તમારી
વાટ તમારી કિરણો ની સાથે ધૂર થઈ ગઈ

ઍક બીકા ની ચાહત મા આજે
દિવસ ની શુરુવાત કરી દીધી ચે|
તમે જો ન મિલી સકા
આજ સવારે, યાદ કવિતા મા પીરો
દિવસ ની રજૂઆત કરી દીધી ચે|