Home > Born From Obsession > કવિતા ચે દૂર

કવિતા ચે દૂર

July 13th, 2010
દૂર નથી બે કદમ નજીક
કૉક શબ્દ રમતા હાટા,
પોતાને ખબર નથી,
શા માટે કવિતા ની પુકાર સાંભડી
ફરું છૂં શબ્દો ના પાછડ|
કવિતા ચે કી જીવન જોડે રમતી નથી||
…..અપૂર્વ

  1. No comments yet.