



વિરહ બહુ વસમો એ જાણું…
તું નથી એ કેમ માનું..?
આ શ્વાસ તો છે..!!
પળ પળ તારી યાદ માં વિતાવું…
તારી આશ નું કાજળ લગાવું…
જુરું છું કે જીવું છું એ ક્યાં જાણું…
સમય હવે તો થીજી ગયો છે…
કાયા મોક્ષ ભણી છે…
અંતિમ શ્વાસ સુધી શું ફક્ત આશ જ…?!!
~ ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 
wow….! but…but… only as a poem this is too good….