



તું નથી…
તો શું…?
નથી તો નથી…
માન્યું તું “તું” જ રહીશ
પણ કોઈ વિના કશું અટકે છે શું…?
પ્રિય
આજ જરા એક નજર આકાશ માં તો જો…
ચાંદ નથી…
તો શું… ?
તારાઓ એ આભ નો વૈભવ જાળવ્યો છે…
~ ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 