



નજર ઢળે
શરમ ના શેરડે
ખંજન ખીલે
ઉરે પ્રદીપ્ત
યાદ વાયરે ચગી
ભડકે બળે
એ ધોધમાર
વરસે; તો’ય મન
શાને તરસે ?
ઓગ્ળી અંધારે
ખીલી તુજ નયને
શમણું બની
રંગ બિખેરી
આભે ઓલ્વાતો સૂર્ય
બન્યા તારલા
રોપી લાગણી
ફૂટ્યા શમણા ; હવે
“શબ્દો ખુંચે છે” !!






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 
wahh re…. ochha shabdo ma atla mota matlab sathe ni vaat !!!
too good….