



રીસામણા મનામણા ની ગમ્મત ગજબ છે
પ્રેમ માં પરવાન ચડવું ‘ય એક રમત છે
આપણી વચ્ચે હાર-જીત જેવું કશું જ ક્યાં રહ્યું
મૌન ની મસ્તી માં સ્નેહ મમળાવો અજબ છે
~ ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 
waahhhhhh….