13 Jan 2011 @ 8:56 PM 
 

~~~ ♥ ~~~

 

મોહરા પહેરી માતમ મનાવો નહિ હવે…
હું સ્થૂળ શરીર મટી ફક્ત આત્મા રહ્યો હવે…
ખુલ્લી આંખે ના જોઈ શક્યો એ નિહાળું છું હવે…
મને મુક્તિ ની માણવાં દો હાશ…
આ લાશ ને તમાશા ની નથી કોઈ આશ…
મોહરા પહેરી માતમ મનાવો નહિ હવે…

~ ખ્યાતિ ♥


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 13 Jan 2011 @ 08 56 PM

EmailPermalink
 

Responses to this post » (One Total)

 
  1. varad savla says:

    khub saras…samajva jevu lakhyu chhe

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 42204
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.