10 Feb 2011 @ 10:25 PM 
 

ઈચ્છા…

 
ઈચ્છા શું છે?
કરોળિયા નું જાળું…!!

ક્યાં સુધી ?
એક પછી એક
ઈચ્છા ના તારે
ખેંચતા રહીશું……?
કદી અંત ખરો……..?

આ જીવન… જાણે ચક્રવ્યૂહ…….?!!!
ને હું અભિમન્યુ……..
અંત સુધી બસ આમ જ…….?!!!!

પણ મારે તો ઈચ્છા થી પર થવું
ભીતર મારી મને ઓળખવું
મુજ થી તુજ ને પામવું

લો ફરી અંતે પણ ઈચ્છા જ….!!!! ;-)

~ ખ્યાતિ


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 10 Feb 2011 @ 10 25 PM

EmailPermalink
 

Responses to this post » (One Total)

 
  1. varad savla says:

    khub saras………!!!!!!

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 42204
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.