



જો ફરી હૈયા વરાળ ઉઠી…….
આ શું દર્દ ની આહ ઉઠી…….!!!
ક્યાં સુધી રોતા રહીશું…… ?
વાતે વાતે બસ ફરિયાદ ઉઠી….!!!
વ્યથા ની કથા બાજુ પર મુક
આંસુડે જો ત્સુનામી ઉઠી…!!!
દુખડા ગાવા થી શું મળશે…?
શબ્દો ની સહાનુભુતિ ઉઠી…!!!
ઉપરછલી આ લાગણી બધી
બાકી તો ઠહાક્કા માં જાત ઉઠી…!!!
~ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 
Hii khyati so nice poem.. u knw manisha frm baroda who writing so nice poem in gujarati…?
hmmm…..wonderfull…!!!!!!