ત્રાજવે જીવતર

March 23rd, 2011 by Khyati Shah Leave a reply »
બાજી માંડી
જીવન ની
ગણતરીઓ કરી
બધું વહેંચ્યું
સુખ-દુઃખ
કર્યા નોખા
ત્રાજવે તોળવા
એક પલ્લે સુખ
બીજે ભર્યા દુઃખ
આશ્ચર્ય……!!!
બન્ને સમતોલ !!!
હવે રોદણાં કેમ રોવા…?!!!

~ખ્યાતિ ♥


2 comments

  1. don’t u find the combination of happiness and pain like two colors..one won’t do it all..
    …nice words.cheers… loved it.apurva

  2. rone ki zarurat,
    kahan kambakth samandar ko hai,
    bah kar nadiya roz aati hai.
    darde e izhar kab
    samandar ko hua!

Leave a Reply


2011  |  A Rediff.com India Ltd. Site.