19 Apr 2011 @ 5:10 PM 
 

વિધવા

 


તું ગયો
સ્વીકાર્યું

આંખ વહી
– સુકાઈ

નજરું બિછી
– રોળાઈ

મહેકતી મહેંદી
– કરમાઈ

સિંદૂર દાની
– ઢોળાઈ

ખનકતી ચૂડી
– નંદવાઈ

રૂમઝૂમતી ઝાંજરી

– વિખેરાઈ

ચમકતી બિંદી
– ભૂંસાઈ

સપ્તરંગી ચુનરી
– સફેદાઈ

સૌ કહે…
તું નથી !!

ટાંગેલા ફોટે
તું હતો એવો જ

મારા ધબકારે
તું હતો એવો જ

બંધ પાંપણે
તું હતો એવો જ

ડાઘુઓ પરત ફર્યા
વજૂદ મારું મેલી

મુજમાં રહેલ તું
હતો એવો ને એવો જ

તુજમાં રહેલ હું…
શ્મશાને હોમાઈ !!

~ ખ્યાતિ


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 19 Apr 2011 @ 05 10 PM

EmailPermalink
 

Responses to this post » (One Total)

 
  1. dil ke ek tar ko chu kar samne baith jata hein aapke akshar. na to jate hain, na hi karib aate hain, bahut khubsurat..dard ki seema ke andar. (sorry was unable to place a comment on ur recent post -Vidhwa) bahut khubsurat shabd hain..

    dil ke ek tar ko chu kar samne baith jata hein aapke akshar. na to jate hain, na hi karib aate hain, bahut khubsurat..dard ki seema ke andar. (sorry was unable to place a comment on ur recent post -Vidhwa) bahut khubsurat shabd hain..

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 41999
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.