08 Aug 2011 @ 3:19 PM 
 

વિચારશૂન્ય…!!!

 


હું જોયા કરું છું…
બસ આમ જ…
એક એક પળ ને…
આવતી — જતી…
વિચારશૂન્ય બની…
ક્યાં કદી એ પાછી ફરવાની ?
કે સાથ રહેવાની છે ?
સાથ એનો ફક્ત એક ઘડી નો
શાને ફસાવું માયાના વમળમાં ?
આથી જ તો…
હું જોયા કરું છું…
બસ આમ જ…
એકદમ વિચારશૂન્ય……

~ખ્યાતિ


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 08 Aug 2011 @ 03 19 PM

EmailPermalink
 

Responses to this post » (None)

 

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 42204
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.