08 Aug 2011 @ 2:26 PM 
 

આખરી દાવ

 


એક પળ હળવાશ માટે…
ભીતર કેવો તલસાટ છે…!!!

ઉકળાટ, આક્રોશ, આક્રંદ, આજીજી….
બધું જ કરી લીધું…

અશ્રુ નો અભિષેક પણ કર્યો…
કદાચ એ ખારાશ તને ખોરે…

પણ ના…
તું તો પથ્થર જ …!!!

મારી શ્રદ્ધાએ જ પૂજાય દેવ થયો…!!!

આજ મારી શ્રદ્ધા ખૂટી, તૂટી છે…
હવે તારા અસ્તિત્વ નું શું… ?

પ્રભુ ! આખરી દાવ તું પણ ખેલ જીવંત રહેવા…
આસ્થા મારી જીવતી રાખી ખુદ ને બચાવ…

~ખ્યાતિ


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 08 Aug 2011 @ 02 26 PM

EmailPermalink
 

Responses to this post » (None)

 

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 42204
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.