



ઓહ !!!
ફરી સંબંધ માં ત્રાજવું મંડાયું…!!!
ગુણ અવગુણ નોખા પાડજો…
એક પલ્લે કોઈ ગુણ જડે તો મુકો…
બીજે પલ્લે અવગુણો ભરો…
જો જો કંઈ ચુકી જવાય નહિ…
આમ તો તમે ખૂબ બુદ્ધિશાળી…
ચૂક ને અવકાશ નથી…
.
.
અંતે પરિણામ શું…???
.
.
માપ-તોલ માં લાગણીઓ વિસરાઈ….!!!
સંબંધ રહી ગયા — સાવ કોરા…..!!!
~ખ્યાતિ






More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 
Hey Khyati…
I am too late to read this.. but it is awesome and very touchy…
Pls. keep posting such beautiful blogs….
Take Care
Raj