29 Sep 2011 @ 5:28 PM 
 

:) ♥ (:

 
સમય ની ધૂળ ચડવા દઉં છું……..
રોજ હું અતીત ને દૂર ને દૂર ધકેલતી જાઉં છું…..
રખ્ખે ચાંદ સામે અમસ્તું ‘ય જોવાઈ ન જાય…..
ને તારી યાદ ફરી સળવળી ન જાય…….
મહામુશ્કિલ થી બાજેલી એ ધૂળ……..
પળ માં ખરી જાય…….!!
ને તું મારી નજર સામે…….!!!
ઉફ્ફ્ફ……..
પણ અતીત અતીત જ છે………
કદી આજ ક્યાં બને……?
તો’ય આજ ને ઘમરોળે !!!

~ખ્યાતિ ♥


Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 29 Sep 2011 @ 05 28 PM

EmailPermalink
 

Responses to this post » (None)

 

Post a Comment


 Comment Meta:
RSS Feed for comments
2009 | A Rediff.com India Ltd. | Theme : Inanis Glass
\/ More Options ...
Change Theme...
  • Users » 42204
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.