♥ ♥

September 29th, 2011 by Khyati Shah Leave a reply »
♥ ♥

રોજ હું મારી જાત ને કહું છું –
“તને હું ભૂલી ગયો છું”
“તું મને યાદ નથી જ “
ને એમ
હું રોજ તને યાદ કરી લઉં છું

~ખ્યાતિ ♥


Leave a Reply


2011  |  A Rediff.com India Ltd. Site.