rediff.com

પારીજાત…!!!

October 17th, 2011 by Khyati Shah Leave a reply »

“હું”
પારીજાત…!!!
ને  “તું”
સોનેરી  સવાર…!!!
તારા આગમન નો થનગનાટ…
મારું મહેક બની વરસી પડવું…
આહ ! સઘળું  સુગંધ  સુગંધ ……..
ને  આમ  મારું  તારા માં  વિલીન થવું !!!

~ખ્યાતિ

Advertisement

1 comment

  1. Kaushik Nakum says:

    તારા આગમન નો થનગનાટ…
    મારું મહેક બની વરસી પડવું…

    અહા… ખુબ જ સુંદર રચના..!!

Leave a Reply

You must be logged in to post a comment.
Copyright © 2014 Rediff.com India Limited. All rights Reserved.  
Terms of Use  |   Disclaimer  |   Feedback  |   Advertise with us