15 Jan 2012 @ 5:57 PM 

ઉફ્ફ્ફ કિનારે કિનારે તરવાની વાત હતી
ને આ તો તારી આંખો માં ડૂબી જવાયું !!!

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 57 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:56 PM 
 

{ - }

 

હવે જરા હાશ કરું
“હું”કાર ત્યજી નિરાકાર થવા પ્રયાસ તો કરું
ભવના ભાર મૂકી “હાશ”કાર માટે પ્રવાસ કરું 

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 56 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:54 PM 
 

(^-^)

 

તારા મળવાની ક્ષણ કેમ વિસરાય !!!
શ્વાસ માં તે ‘દિ તો સુગંધ ભળી’તી !!!

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 54 PM

EmailPermalinkComments (1)
 15 Jan 2012 @ 5:51 PM 
 

- - -

 

ખૂબ દોડી હું ઝાંઝવાં પાછળ
હવે તો પ્યાસ કોઠે પડી ગઈ !

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 51 PM

EmailPermalinkComments (0)
 15 Jan 2012 @ 5:49 PM 

પ્રિય,
ચાલ શબ્દો ને થોડો વિરામ આપીએ
આપણી આંખો ક્યાં કમ બોલકી છે ?

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 49 PM

EmailPermalinkComments (0)
 15 Jan 2012 @ 5:49 PM 
 

. . .

 

હતા  એવા  ને  એવા  ક્યાં  રહેવાય  છે  !!

શ્વાસ પણ જો ને પળમાં કેટલા બદલાય છે !!

~ખ્યાતિ

Tags Categories: Gujarati Posted By: Khyati Shah
Last Edit: 15 Jan 2012 @ 05 49 PM

EmailPermalinkComments (0)
\/ More Options ...
Change Theme...
  • Users » 41999
  • Posts/Pages » 176
  • Comments » 1,940
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.