ઢળતા સૂરજ ની લાલીમાં ને હું જરાક અડકું
ને ત્યાં તો ફાટ ફાટ તારી યાદ મારામાં વિસ્તરે
હાથ ની લકીરો માં હું નામ તારું ઘુટું
ને ત્યાં તો અક્ષરો એક એક કરી ઉડે
હાથમાં તસ્વીર લઇ તારી હું જરા ચૂમું
ને ત્યાં તો જાણે સાક્ષાત આવી તું અડકે !
~ખ્યાતિ
wah khubaj sundar rachana. darek panktio fari fari vanchva man thay. wah bahut khub
Beautyfull lines
mane Khyati nathi gamti … Peli Aikenki kyan gai?!