How illiterate I m…!!!
હા, આજ બરાબર સમજાય છે….
અંતર મન નો અંધાપો જ ને….
આંખો તો હું વાંચી જ ન શકી !!!
વાતોમાં જ કેવી સારી પડી….!!
નર્યા શબ્દો હતા…..
લાગણી ને નામે છળ….!!
How illiterate I m…!!!
~ખ્યાતિ ♥
How illiterate I m…!!!
હા, આજ બરાબર સમજાય છે….
અંતર મન નો અંધાપો જ ને….
આંખો તો હું વાંચી જ ન શકી !!!
વાતોમાં જ કેવી સારી પડી….!!
નર્યા શબ્દો હતા…..
લાગણી ને નામે છળ….!!
How illiterate I m…!!!
~ખ્યાતિ ♥
હા, માન્યું
આપણે સાવ જ અલગ
પણ
ક્યારેક
બે શ્વાસ ભળ્યા’તા
“તું” ને “હું”
“આપણે” થવા મથ્યા’તા
એ ડોર
હજુ પણ…..મને ખેંચે છે !
શું તને પણ…..?
~ખ્યાતિ ♥
તું –
“પ્રેમ વિષે સાવ ટૂંકમાં લખ”
મેં
જરા એની આંખોમાં જોઈ
લખ્યું :
“તું”
~ખ્યાતિ ♥
ક્ષિતિજે
ઓગળતી સાંજના
રતુંબલ રૂપને નીરખી
હું
જરા દુપટ્ટો સરખો કરતાં
એક નજર અરીસામાં જોઈ
પગરવની પ્યાસ સાથે
દરવાજા તરફ કાન માંડું…
~ખ્યાતિ ♥
ખિસ્સામાં ખોસી રાખેલ
જા…..
સંકોરી લે તું જાત ફરી…
તું –
“You are very special to me dear…”
હું –
જરા મલકાઈ
…………………………
” કેમ ચુપ …….??? “
” પ્રિય, જે ખાસ થી પણ કંઈક વધુ હોઈ એને શું કેહવાય ?”
.
.
.
ને ચાર આંખો મલકી રહી……
“હું ” ને “તું ” વચ્ચે વાચાળ મૌન નાચતું ગાતું ઝૂમી રહ્યું…….
~ખ્યાતિ