



This poem belongs to Our very well known Gujarati writer poet publisher SURESH DALAL & I have taken it from his book “Taraapo”.
તને ફોન કરું છું
ફોન મુકવો પડે ઍટલે મૂકું છું
ફરી પાછી લાગે છે ફોન ની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરુ ઍ તને ગમતું નથી
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું ઍ પણ તને ગમતું નથી
ઍક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાન ને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
ઍ થી જ તો હું ફોન કરું છું
ફોન મૂકું છું
મારી તરસનો કોઈ અંત નથી…
__________________સુરેશ દલાલ.


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 