rediff.com

Archive for the ‘Love’ category

પ્રિય…

September 20th, 2011

પ્રિય
જયારે જયારે
કો’ અંધકાર મને ઘેરી વળે
તું આવી જાય છે
તારો ઉજાસ લઈને
મને ઉજાળવા

તું
દૂર રહી
સતત રહે છે સંગાથે
મારી રાતો ને
દીપાવી જાય છે

પ્રિય
તારા વિનાની પળ
ઘનઘોર અમાસ બની
મને ગળી જાય છે

હવે કહે….
પ્રિય
તને મારો ચાંદ કહું તો ?

~ખ્યાતિ
 

Rang de…

January 29th, 2010

http://datastore.rediff.com/h5000-w5000/thumb/5A5F665D6B6968/95r7fh35q3np1zdl.D.0.101.jpg

तू रंग दे
मुजे इश्क़ के रंग से रंग दे

सारे रंग लगे है फीके
हर रंग में घोल दे इश्क़
की खिल उठे हर एक रंग
रंग जाए जीवन

तू रंग दे
मुजे
इश्क़ के रंग से रंग दे

प्रेम एक ऐसा पतंगा
बन-बन फूल-फूल रंग दे
महेक से जीवन भर दे
मुजे तू प्रेम पतंगा कर दे

तू रंग दे
मुजे
इश्क़ के रंग से रंग दे

इश्क़ की पीड़ सब से गहरी
बिरहा में जुलसे पीली काया
जो दे पीड़ वही हक़ीम
रुसवाई बेवफ़ाई सब सहने दे

तू रंग दे
मुजे
इश्क़ के रंग से रंग दे

प्रेम ही है भक्ति
प्रेम ही है शक्ति
प्रेम में परम को है पाना
मुजे अपने प्रेम में प्रभु दर्शन करने दे

तू रंग दे
मुजे
इश्क़ के रंग से रंग दे

_____________________khyati…

Ishq…

November 22nd, 2009

जिसने न किया हो कभी इश्क वो करने को बेताब है…


जिसने इश्क में अपना सब खोया वो पलपल मरने पे आमादा है…
कोई इश्क कर के पछताए…

कोई इश्क न कर के पछताए…गर न मिले वफ़ा इश्क कज़ा है…

जीते जी हज़ार मौत मरने की सजा है…
इश्क ही दर्द है इश्क ही दवा है…


हर मर्ज़ का इलाज भी इश्क है…
कोई रब से इश्क करता है…


कोई इश्क में ही रब पाता है…दिल से मेल मिटाताइश्क है…


रूह का सुकून भी इश्क है…


हाँ हमें इश्क है…


इस जीवन से इश्क है…

____________________khyati…Aikya – repost

November 10th, 2009

ઐક્ય – હું કે તું ?

શ્વાસે શ્વાસે કેવો સંતાપ !

તું ગયો ને હું રહી ;

હું રહી ?

હા, દુન્યવી નજરે તો રહી જ !હવે જીવવાને શું રહ્યું ?

કેમ નહી ?

રહી છે ને તારી યાદ !

તારી યાદમાં હસું છુ

તારી યાદમાં રડું છુ

તારી યાદમાં જ વસું છુ

તારી યાદમાં જ જીવું છુતું નથી ?

હા, દુન્યવી નજરે તો નથી જ !પણ, આ દિલના ધબકારા તો જો !!!

શ્વાસે શ્વાસે તું…

હર ધડકાનમાં તું…

કને કન માં છે તું…

હવે હું નથી ;

છે ફ્ક્ત તું !

_________________khyati…SIRF TU…

October 14th, 2009

सिर्फ तू …हमें प्यार का नशा कुछ ऐसा चढा है…
खुली आंखों से भी अब………….
…………सिर्फ तू ही तू नज़र आता है…
लोग अक्सर पूछते है हमसे………
………किस खयालों में खोये हुए हो ?…

कैसे कहूँ के पलकों में तुझे बसाये हुए हूँ…
आँखें खुली हो या बंध…………
………….बस तुझेही हर जगह पाती हूँ …
ये प्यार का नशा आखरी सांस तक रहे….
…………………………..यही दुआ है….

हर धड़कन तेरा ही नाम पुकारती रहे…..
…………………………यही आरजू है….
मेरी शाम-ओ-सहर भी तू है…..
मेरी रातों का चाँद भी तू है…..
मेरी तन्हाइयों का साथी भी तू है….
मेरी ख्वाईशों की ताबीर भी तू है….

मेरी रूह का सुकून भी तू है….
मेरी जीने की वजह भी तू है….
हाँ, अब इस दिल में सिर्फ तू ही तू है….

…………………………………..ख्याति… :)

Jal ne Prem…

June 11th, 2009

જળ ને પ્રેમ….

પાણીમાં ઉપસતા પરપોટા
લાગણીમાં ઉભરતા શબ્દો
સામ્ય કેવું…..!!!
જળ ને પ્રેમ માં…
ક્યારેક ઉપરથી સુકાય
અંતર માં તો અવિરત વહ્યા જાય.
__________________khyati…

What a Love…!!!

May 24th, 2009

Dil key ajeeb afsaane hai


Aashiqi key har andaaz niraale hai


Pal-bhar ki judaai bhi naa sah paaye


Aisi aashiqi thi unki


Mashooqa ki taazaa kabr pe hi


Suhaag ki sej sajaali!!


_____________________khyati

February 22nd, 2009

પ્રેમ પર કોઈનો વશ નથી
પણ પ્રેમમાં હું પરવશ નથી

જે મારું છે તે મારું જ રહેશે
જે નથી, તેના જવાનો કોઈ અફસોસ નથી

વાયદા કરવામાં ક્યાં કોઈનું કંઇ જાય છે !
બોલથી ફરતા કોઈના પેટનું પાણી’ય હાલતુ નથી !

જરા ખુદને ટટોળી જુઓ તો ખરા
પ્રેમને નામ રચ્યો કોઈ ખેલ તો નથી ?

ભગવાન પણ મૂક થઈ બધું જ જોયા કરે છે
ભગત કહે ભલે તું ખુદને, ભગવાન છેતરાતો નથી.

************************ ખ્યાતિ શાહ….

February 17th, 2009

પ્રેમનો ભાવ જળ જેવો…!
ઝરનાં સમ ફૂટે…
મળતા-ભળતા નદી જેમ વિસ્તરે…
સાગરમાં ભળે…
તો ક્યારેક….
સહરા માં લુપ્ત થાય.
હર હાલમાં અનેક સ્વરૂપમાં….
સદાને કાયમ રહે…!

khyati…

February 4th, 2009

LOVE    IS   A   SECOND   LIFE  ;


IT  GROWS   INTO   THE   SOUL ,


WARMS  EVERY  VEIN ,


AND


BEATS   IN   EVERY  PULSE .

Copyright © 2015 Rediff.com India Limited. All rights Reserved.  
Terms of Use  |   Disclaimer  |   Feedback  |   Advertise with us