



હવે જરા હાશ કરું
“હું”કાર ત્યજી નિરાકાર થવા પ્રયાસ તો કરું
ભવના ભાર મૂકી “હાશ”કાર માટે પ્રવાસ કરું
~ખ્યાતિ




एक तस्वीर तस्सव्वुर में उभर आती है…
पास जाऊ के पल में ओजल हो जाती है…
धुंधली सियाह ख़ामोशी मुझमे पिघलती…
कोरे कागज़ पर उतर कविता बन जाती है…
~ख्याति




“હું”
પારીજાત…!!!
ને “તું”
સોનેરી સવાર…!!!
તારા આગમન નો થનગનાટ…
મારું મહેક બની વરસી પડવું…
આહ ! સઘળું સુગંધ સુગંધ ……..
ને આમ મારું તારા માં વિલીન થવું !!!
~ખ્યાતિ




ला, ज़ाम मैं भी उठा लेती हूँ
अपने ग़म मैं भी डूबा देती हूँ
सनम से शायद शराब वफादार हो !!
चल, दर्द को यूँ मैं भी भुला लेती हूँ
~ख्याति




અધૂરા એટલા મધુરા…
વિરહની તડપ માં આપણે જીવંત રહીશું
એ વીતી પળ મન માં મમળાવીશું
ફરી ક્યારેક મળવાની આસ માં જુરતા
આયખું આખું હસતા જીવી જઈશું
તડપ, અધુરપ, મુંજારો, આંસુ
ક્યાંક ઊંડે ઉતરતા જતા એ પ્રેમ ના ટહુકા
સાંભળવા હું સતત મારા કાન સરવા રાખીશ
ને એમ હું સતત તારા માં ને તું મારા જીવીશ
~ખ્યાતિ


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 