30 Apr 2008 @ 9:46 PM 

ત્રિપદી:-
પાન ખખડ્યુ કે પગરવ નો અંદેશો થયો,
ઉર ધબક્યુ કે બારણે ટકોરો થયો?
પવન વહ્યો કે કોઈ નો વરતારો થયો………

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (2)
 30 Apr 2008 @ 9:29 PM 

ત્રિપદી:-
કરતા ક્ષિતિજ નો પિછો,
અમે પહોચ્યા કેટ કેટલા પડાવો પર,
હવે જિંદગી ને ફરક નથી ઉતારો-ચઢાવ પર…………

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 30 Apr 2008 @ 09 41 PM

EmailPermalinkComments (2)
 30 Apr 2008 @ 9:10 PM 

ત્રિપદી:-
આંખો જ્યા મીચી,તારી યાદો ની ટોળી હતી,
નીંદર પણ જાણે,તારા સપનાઑ મા ઝબોળી હતી,
બંધ આંખો મા જાણે બળબળતિ હોળી હતી..

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 May 2008 @ 05 35 AM

EmailPermalinkComments (1)
 30 Apr 2008 @ 5:59 AM 

હતુ શુ કારણ કે રણ તરસતુ રહ્યુ,

વાદળી ઍ પક્ષપાત કર્યો ને,
ધરા ઍ અળખામણુ કર્યુ………
ના જળ દીધુ, ના હરિયાળિ,
અને ના વળી થોડી ભિનાશ દીધી,
કરી પંખી ઑ ના કલ્બલાટ થી જુદુ,
ઍને બધા થી વંચિત બિચારુ કર્યુ,
ના પગલાઓ ની વસ્તી દીધી,
ના શિશુ ઑ ની ત્યા મસ્તી દીધી,
ખુદ ના ખાલિપા ને ભારતુ,
રણ હમેશા ટળવળતુ રહ્યુ……….

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (3)
 30 Apr 2008 @ 5:45 AM 

પંખીઓ ઍ કલશોર કરી મૂક્યો,
ભીની સુગંધ વસુ,પુષ્પો ઍ છોડિ,
ઝાંખળે પુરી ધરા ને પખાળી,
ના વધુ ધીરજ રાખિ શક્યો સૂરજ
કારણ જાણવા ક્ષિતિજે ડોકીયુ કર્યુ………….

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 30 Apr 2008 @ 05 57 AM

EmailPermalinkComments (2)
\/ More Options ...
Change Theme...
  • Users » 43283
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.