27 Apr 2008 @ 6:46 PM 

तुम्हारि खुदगरजी से,
कुछ ऐसी शर्मशार हुई ये रात,
की उसने अंधेरे का दामन ओढ़ लिया.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (0)
 27 Apr 2008 @ 6:38 PM 

कदम तो हमारे सही जा रहे थे,
बस जिस डगर को अपना माना,
वो डगर ही बेगानी निकली.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (3)
 27 Apr 2008 @ 4:10 PM 

kuchh  benaam  rishtey:-

upar vale ne jitne virodhabhas rishto me rakhe hai shayad kahi or nahi honge.

kabhi kabhi najdik hote hu a bhi milo dur lagte hai,or kuchh rishte dil ke itne

 karib ho jate hai ki milo ka antar bhi maayane nahi rakhta.kuchh rishte

 naam paate hai par naam ke hi hote hai,or kuchh rishte bina naam ke

kitne sambandho ko ek sath nibha jate hai…jaha man duniya bhar ka

sukun paye,apne jazbato ko bedakhal,bezizak keh shake,jaha shabdo se kam

nahi hota samjane ke liye ek najr hi kafi hoti ho aise rishte kya kisi

nam ya kisi ki svikriti ke mohtaj hote hai?

Tags Categories: Relationship Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (21)
 25 Apr 2008 @ 7:57 PM 

ત્રિપદી:-
ઍક પંખી પિંજરે થી છુટુ મૂક્યુ,
અટવાયુ ઍવુ ગગન મા,
પિંજરે આવી પાછુ બેઠુ….

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (4)
 25 Apr 2008 @ 7:47 PM 

ત્રિપદી :-
અમને પાછળ થી સાદ ના દે,
અમને પાછળ થી સાદ ના દે,
કે જોતા અમને વાગે છે ભૂલી યાદો ના કાંકરા.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)
 25 Apr 2008 @ 3:45 AM 

Tags Categories: suprabhat Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (4)
 25 Apr 2008 @ 3:22 AM 

ત્રિપદી:-
પાંપણો ઍ તો બંધ અકબંધ રખ્યા હતા,
પણ તારી યાદો ના ધસમસતા પૂર જ કઈક ઍવા હતા,
આંખો થી ઍક આંસુ ફૂટી જ પડ્યુ.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (2)
 24 Apr 2008 @ 9:07 PM 

ત્રિપદી:-
સમજણ થઈ અમારી પલાયન,
તમે પ્રશ્ન ઍવો મૂકી દીધો હતો,
શાંત જળ મા પથરો પડી ચૂક્યો હતો.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (3)
 24 Apr 2008 @ 8:52 PM 

ત્રિપદી:-
ડાળે થી ખરુ ખરુ થઈ રહેલુ પાન નથી ખરી શકતુ,
ઍણે ખરતા પહેલા ,ફરી જીવી લેવુ’તુ
નજીક વસંત ને જોઈ ઍ ,હિજરાતુ’તુ.

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)
 24 Apr 2008 @ 8:41 PM 

દૂરી ને ક્યા માપતા રહ્યા તમે,આપની સામે હતા અમે.
બસ ઍક નજર ઉઠાવવા જેટલી દૂરી હતી.,
ના હતો કોઈ લાંબો રસ્તો,
બસ ઍક કદમ ઉઠાવવા જેટલી દૂરી હતી..
અમારો સાથ ક્યા દૂર હતો
બસ ઍક હાથ લમ્બાવવા જેટલી દૂરી હતી..

Tags Categories: Poetry Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)
\/ More Options ...
Change Theme...
  • Users » 42884
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.