



થોડા દિવસ પહેલા (રેસ) ફિલ્મ જોઈ.મારે અહી ફિલ્મ ની વાત નથી કરવી..ફિલ્મ સિમ્પલી અફ્લાતુન છે.
આપણી હિન્દી ફિલ્મો મા આવતા ઉમર નો બાધ
જ્યા નડી શકે ઍવા દ્રશ્યો વાળી ફિલ્મો પણ પેરેન્ટ્સ પોતાના નાના બાળકો ને
લઇ ને જોવા જાય છે.ફિલ્મ ના પ્રમોશન મા કે ઍનિ જાહેરાત મા ફિલ્મ ને મળેલ
પ્રમાણ્પત્ર નો સ્પષ્ટ ઉલ્લેખ હૉયજ છે.બીજી તમામ બાબતો મા કાળજી રાખતા
મા બાપ ઍ વાત ની ગંભીરતા કેમ જોતા નથી.?વાત ફક્ત ઍક ફિલ્મ ની નથી..


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS
Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 