02 Apr 2008 @ 2:17 PM 

પ્રાદેશિકતા નો પ્રશ્ન વિકરાળ બનતો રોકાઓ જરૂરી છે.દરેક રાજ્ય સરકારો ઍજ ઍની તકેદારી લેવી પડશે.તમામ્મ રાજ્યો મા લોકો ને પૂરતી રોજગારી પ્રોવાઈડ કરવી જોઇઍ.
માત્ર રોજગાર ના કારણસર થતા સ્થળાન્તર માટે માત્ર અને માત્ર જે તે રાજ્ય નુ પ્રશાસન જવાબદાર છે.
દરેક લોકો રોજગારી માટે ઍક ચોક્કસ પ્રદેશ ઉપર આધાર રાખશે તે માત્ર અવ્યવ્સ્થા નુ કારણ બનશે.

Tags Categories: Politics Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (1)
 02 Apr 2008 @ 12:49 PM 

મારૂ મંતવ્ય:-
પ્રદેશિકતા રાષ્ટીયતા કરતા મોટિ છે?
રાષ્ટ થી મોટુ કોઈ નથી..પ્રાદેશિકતા ને પ્રોત્સાહન આપવુ તે રાષ્ટીયતા ના અનાદર સમાન છે,પરંતુ દરેક પ્રદેશ ની ઍક આગવી સંસ્કૃતી છે,આગવી ઑળખ છે,
આગવી ગરીમા છે તે જળવાય તે પણ ઍટ્લુજ જરૂરી છે.જે તે પ્રદેશ મા જઈ ને ત્યા ની સંસ્કૃતી મા ઍકરસ થઈ જીવવુ અને
ઍને અપનાવી લેવી પણ આપણી ફરજ નો ઍક ભાગ છે.પરપ્રાંત થી જઈ ને વસેલ વ્યક્તિઓ જ્યારે જે તે પ્રદેશ મા સમરસ
થઈ ને નથી રહી શકતી ત્યારેજ સંઘર્ષ થાય છે.સમરસતા નુ મિઠડુ ઉદાહરણ આપણા દેશ ને પોતાની માતૃભૂમિ ગણી ને વસેલા
આપણા પારસી ભાઇઑ છે.પોતાની સંસ્કૃતી ને પ્રેમ કરવો,ઍની જાળવણી કરવી પણ આપણી નૈતિક ફરજ છે.કોઈ પણ પ્રદેશ
ત્યારેજ મજબૂત હશે જ્યારે ત્યા વસનાર દરેક વ્યક્તિ ને ઍનૂ ગૌરવ હશે.પ્રદેશ મજબૂત તો દેશ મજબૂત.

Tags Categories: Politics Posted By: MANISHA
Last Edit: 01 Jan 1970 @ 05 30 AM

EmailPermalinkComments (3)
\/ More Options ...
Change Theme...
  • Users » 21534
  • Posts/Pages » 168
  • Comments » 1,251
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

About



    No Child Pages.

Friends



    No Child Pages.

Guest Book



    No Child Pages.