Antrang અંતર ના “અંતરંગ” ખૂણા ને અનાવૃત કરવા નો પ્રયાસ છે. 2010-05-29T11:00:58Z WordPress http://blogs.rediff.com/antrang/feed/atom/ MANISHA <![CDATA[તારા વિનાનું દરેક કદમ…]]> http://blogs.rediff.com/antrang/?p=169 2010-05-29T11:00:58Z 2010-05-29T11:00:58Z .http://datastore.rediff.com/h5000-w5000/thumb/625765616C625C2A2D2E35/42ghrp67j4z91e37.D.0.83a54.gif


ત્રિપદી:-

પળે પળ ને બનાવે વેરણ એ તારું સ્મરણ છે,

તારા વિનાનું દરેક કદમ;

રણ મા ભૂલું પડેલું હરણ છે.


રચના:-મનીષા

]]>
8
MANISHA <![CDATA[]]> 2009-11-12T11:21:52Z 2009-11-03T04:36:33Z
        

sugam sangeet……………..gujarati ghazals……gujarati bhajan…old gujarati songs

visit here and listen,share and download free gujarati songs,

ghazals,bhajan and sugam sangeet(free)

-manisha


]]>
8
MANISHA <![CDATA[Wish u a very Happy Diwali!]]> 2009-10-14T17:43:01Z 2009-10-14T17:27:36Z
May This Diwali be as bright as ever.

May this Diwali bring joy, health and wealth to you.


May the festival of lights brighten up you and your near and dear ones lives.


May this Diwali bring in u the most brightest and choicest happiness


May this Diwali bring you the utmost in peace and prosperity.


May lights triumph over darkness.


May peace transcend the earth.


May the spirit of light illuminate the world.


May the light that we celebrate at Diwali show us the way and lead us

together on the path of peace and social harmony

“WISH U A VERY HAPPY DIWALI”

-manisha



]]>
18
MANISHA <![CDATA[]]> 2009-09-16T07:56:25Z 2009-09-16T07:45:00Z
ત્રિપદી:-

ઊડ્યાં વિસામો છોડી શમણાં નાં પંથી,


ખાલી ડાળી ના ભાર ને સમેટતા,


વૃક્ષ નુ વલપવું કોણે દીઠું..???

રચના:-મનીષા


]]>
10
MANISHA <![CDATA[મૃગજળ]]> 2009-08-17T20:10:31Z 2009-08-17T12:42:09Z
ત્રિપદી:-

આભાસી અસ્તિત્વ છતાં


પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધી


મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.




રચના:- મનીષા


]]>
16
MANISHA <![CDATA[વિશ્વાસ]]> 2009-06-20T09:40:06Z 2009-06-20T09:38:24Z
શુન્યતા ના આવરણો માં હિબકે ચઢ્યો;

વિશ્વાસ મારો જ કેમ એરણે ચઢ્યો?

રઝળતી થઈ ગઈ સઘળી પળો;
સમેટવા પળો ને જિંદગી નો પનો કેમ ટૂંકો પડ્યો?

થઈ બિહામણી આવી ને ઊભે છે હર રાત;
નિંદર ને આંખ સાથે કયો અણબનાવ નડ્યો?

નથી સાથ દેતા મન ને ઉલેચવા;
શબ્દો ને પણ કયો વિસામો નડ્યો?

રચના:-મનીષા


]]>
23
MANISHA <![CDATA[http://antrang.gujaratiblogs.com/]]> 2009-06-19T14:25:33Z 2009-06-02T10:52:11Z

કેમ છો મિત્રો…?
મારા “અંતરંગ” ને આપ હવે અહી પણ માણી / જોઈ શકો છો..
visit here :-
http://antrang.gujaratiblogs.com/

આભાર
-મનીષા

]]>
10
MANISHA <![CDATA[આંસુઓ નું પ્રયોજન]]> 2009-06-19T13:44:29Z 2009-05-26T03:35:42Z કુદરત તમને આંસુઓ એટલા માટે આપે છે કે

એ પછી તમે જીંદગી ને સ્વસ્થ આંખો થી વધુ clearly જોઇ શકો…

-મનીષા

]]>
15
MANISHA <![CDATA[]]> 2008-12-31T16:22:08Z 2008-12-31T16:10:42Z Happy New Year Friend
I wish you Health…
So you may enjoy each day in comfort.
I wish you the Love of friends and family…
And Peace within your heart.
I wish you the Beauty of nature…
That you may enjoy the work of God.
I wish you Wisdom to choose priorities…
For those things that really matter in life.
I wish you Generosity so you may share…
All good things that come to you.
I wish you Happiness and Joy…
And Blessings for the New Year.
I wish you the best of everything…
That you so well deserve.
HAPPY NEW YEAR FRIEND!

]]>
26
MANISHA <![CDATA[વેદના]]> 2009-08-15T17:29:39Z 2008-12-28T07:06:38Z

ત્રીપદી:-


વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.


દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.


એક ડગલું જ અમે તો હજુ માંડ્યું'તું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?


-રચના:-મનીષા


]]>
30