Antrang http://blogs.rediff.com/antrang અંતર ના “અંતરંગ” ખૂણા ને અનાવૃત કરવા નો પ્રયાસ છે. Sat, 29 May 2010 11:00:58 +0000 http://backend.userland.com/rss092 en તારા વિનાનું દરેક કદમ… .ત્રિપદી:- પળે પળ ને બનાવે વેરણ એ તારું સ્મરણ છે, તારા વિનાનું દરેક કદમ; રણ મા ભૂલું પડેલું હરણ છે. રચના:-મનીષા http://blogs.rediff.com/antrang/2010/05/29/aaaa-auaaaaaa-aaaa-aaa/          sugam sangeet.................gujarati ghazals......gujarati bhajan...old gujarati songsvisit here and listen,share and download free gujarati songs,ghazals,bhajan and sugam sangeet(free)-manisha http://blogs.rediff.com/antrang/2009/11/03/ Wish u a very Happy Diwali! May This Diwali be as bright as ever.May this Diwali bring joy, health and wealth to you.May the festival of lights brighten up you and your near and dear ones lives.May this Diwali bring in u the most brightest and choicest happiness May this Diwali bring you the utmost in ... http://blogs.rediff.com/antrang/2009/10/14/wish-u-a-very-happy-diwali/ ત્રિપદી:-ઊડ્યાં વિસામો છોડી શમણાં નાં પંથી,ખાલી ડાળી ના ભાર ને સમેટતા,વૃક્ષ નુ વલપવું કોણે દીઠું..???રચના:-મનીષા http://blogs.rediff.com/antrang/2009/09/16/ મૃગજળ ત્રિપદી:-આભાસી અસ્તિત્વ છતાં પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધીમૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.રચના:- મનીષા http://blogs.rediff.com/antrang/2009/08/17/ વિશ્વાસ શુન્યતા ના આવરણો માં હિબકે ચઢ્યો;વિશ્વાસ મારો જ કેમ એરણે ચઢ્યો?રઝળતી થઈ ગઈ સઘળી પળો;સમેટવા પળો ને જિંદગી નો પનો કેમ ટૂંકો પડ્યો?થઈ બિહામણી આવી ને ઊભે છે હર રાત;નિંદર ને આંખ સાથે કયો અણબનાવ નડ્યો?નથી સાથ દેતા મન ને ઉલેચવા;શબ્દો ને પણ કયો વિસામો નડ્યો?રચના:-મનીષા http://blogs.rediff.com/antrang/2009/06/20/ http://antrang.gujaratiblogs.com/ કેમ છો મિત્રો...?મારા "અંતરંગ" ને આપ હવે અહી પણ માણી / જોઈ શકો છો..visit here :-http://antrang.gujaratiblogs.com/આભાર-મનીષા http://blogs.rediff.com/antrang/2009/06/02/httpantranggujaratiblogscom/ આંસુઓ નું પ્રયોજન કુદરત તમને આંસુઓ એટલા માટે આપે છે કે એ પછી તમે જીંદગી ને સ્વસ્થ આંખો થી વધુ clearly જોઇ શકો... -મનીષા http://blogs.rediff.com/antrang/2009/05/26/ Happy New Year Friend I wish you Health...So you may enjoy each day in comfort. I wish you the Love of friends and family...And Peace within your heart. I wish you the Beauty of nature...That you may enjoy the work of God. I wish you Wisdom to choose priorities...For those ... http://blogs.rediff.com/antrang/2008/12/31/ વેદના ત્રીપદી:-વેદના ને વલૂરતાં,ઉઝરડાઈ ગઈ જીંદગી.દર્દ ની ખાઈ ને પૂરવા માં,તરડાઈ ગઈ જીંદગી.એક ડગલું જ અમે તો હજુ માંડ્યુંતું,ન જાણે ક્યાં ફંટાઈ ગઈ જીંદગી?-રચના:-મનીષા http://blogs.rediff.com/antrang/2008/12/28/