Archive

Archive for the ‘MUKTAK’ Category

Varsaad…..

June 24th, 2009


ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,

"ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે "

………………ઉદયન ઠક્કર